ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

કલાકારોને 'આમંત્રણ' વિવાદમાં Vikram Thakor નો સ્ફોટક ખુલાસો

મને ન બોલાવ્યો એનું દુ:ખ નથી પણ બે સમાજનાં કલાકાર કેમ નહીં....
10:30 PM Mar 13, 2025 IST | Vipul Sen

વિધાનસભામાં આમંત્રણ ન મળવા અંગે અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ઠાકોર-ક્ષત્રિય સમાજનાં કલાકારો ન જોયા તેનું દુખ છે. અલગ-અલગ લોક કલાકારોને વિધાનસભામાં આમંત્રિત કરાયા હતા પરંતુ, ઠાકોર સમાજના રાજકીય નેતાઓને આ ન દેખાયું છે. મને ન બોલાવ્યો એનું દુ:ખ નથી પણ બે સમાજનાં કલાકાર કેમ નહીં....જુઓ અહેવાલ....

Tags :
GUJARAT FIRST NEWSGujarat Legislative AssemblyThakor communityThakor SamajTop Gujarati NewsVikram Thakor