Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VIDEO : રાધનપુરના ધારાસભ્ય લવિંગજીનો અધૂરો વીડિયો વાયરલ થયો

રાધનપુરના ધારાસભ્ય લવિંગજીનો અધૂરો વીડિયો વાયરલ થયો છે. કચરો નાખ્યા બાદ તેને જાતે જ વાળતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. વિડીયો વાયરલ કરનાર વ્યક્તિએ અધૂરો વિડીયો જ શેર કર્યો હતો. ગેરસમજણ ફેલાય તે રીતનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે....

રાધનપુરના ધારાસભ્ય લવિંગજીનો અધૂરો વીડિયો વાયરલ થયો છે. કચરો નાખ્યા બાદ તેને જાતે જ વાળતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. વિડીયો વાયરલ કરનાર વ્યક્તિએ અધૂરો વિડીયો જ શેર કર્યો હતો. ગેરસમજણ ફેલાય તે રીતનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. હકીકતમાં સત્ય શું છે તે જાણવા માટે જુઓ આ ઉપર્યુક્ત વિડીયો.

Advertisement

આ પણ વાંચો -- Salangpur : કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાને પતંગ, દોરા, ચીકી અને લાડુનો ભવ્ય શણગાર

Advertisement

Tags :
Advertisement

.