Ahmedabad : Vejalpur સ્ટાર્ટઅપ 2.0 નો પ્રારંભ, સ્પેશ ટેક્નોલોજી, ઇલેક્ટ્રિક બાઈક સહિતનાં સ્ટોલ
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યનાં ગૃહમંત્રી, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, પેટીએમ ફાઉન્ડર અને boat ફાઉન્ડરે હાજરી આપી.
Advertisement
અમદાવાદ વેજલપુર વિધાનસભામાં ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા વેજલપુર સ્ટાર્ટઅપ 2.O શરૂઆત કરવામાં આવી, જેમાં 42 અલગ-અલગ નિઃશુલ્ક સ્ટોલ રાખવામાં આવ્યા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યનાં ગૃહમંત્રી, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, પેટીએમ ફાઉન્ડર અને boat ફાઉન્ડરે હાજરી આપી. એક્ઝિબિશનમાં સ્પેશ ટેકનોલોજી, ઇલેક્ટ્રિક બાઈક, સેમિકન્ડક્ટર સહિતના સ્ટોલ તૈયાર કરાયા...જુઓ અહેવાલ....
Advertisement
Advertisement