Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara: પૂરના સમયે લોકો ભૂખ્યા-તરસ્યા રહ્યાને ફૂડ પેકેટ પડ્યા રહ્યાં

Vadodara: ગુજરાતની સ્થિતિ ભારે વરસાદની કારણે બગડેલી જોવા મળી હતી. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભારે વરસાદના કારણે વડોદરા શહેર આખું પાણીમાં ગરકાવ હોવાની તસ્વીરો સામે આવી હતી. આ દરમિયાન...

Vadodara: ગુજરાતની સ્થિતિ ભારે વરસાદની કારણે બગડેલી જોવા મળી હતી. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભારે વરસાદના કારણે વડોદરા શહેર આખું પાણીમાં ગરકાવ હોવાની તસ્વીરો સામે આવી હતી. આ દરમિયાન સત્તા પક્ષના અને વિપક્ષના બંન્ને નેતાઓને વડોદરા (Vadodara) વાસીઓ ખરીખોટી સંભળાવી હતી. આ દરમિયાન શહેરના પાણીમાં ફસાયેલા લોકો માટે જે ફૂડ પેકેટ વહેચવાના હતા પરંતુ તેમાં લાલિયાવાડી સામે આવી છે.

Advertisement

Tags :
Advertisement

.