ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉત્તરાખંડ : નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટ્યો, 35 થી વધુ મજૂરો ફસાયા

ઉત્તરાખંડમાં ચમોલી બાદ ઉત્તરકાશી જિલ્લામાં નિર્માણાધીન સુરંગમાં અકસ્માત સર્જાયો છે. યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન ટનલ તૂટી પડવાને કારણે કામદારો ફસાયા છે. ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ટનલમાં ફસાયેલા કામદારોના જીવ બચાવવા માટે પાઈપની મદદથી ઓક્સિજન પહોંચાડવામાં...
04:49 PM Nov 12, 2023 IST | Hardik Shah

ઉત્તરાખંડમાં ચમોલી બાદ ઉત્તરકાશી જિલ્લામાં નિર્માણાધીન સુરંગમાં અકસ્માત સર્જાયો છે. યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન ટનલ તૂટી પડવાને કારણે કામદારો ફસાયા છે. ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ટનલમાં ફસાયેલા કામદારોના જીવ બચાવવા માટે પાઈપની મદદથી ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
35 labourerschamolidisasterTrappingTunnelunder-construction tunnelunder-construction tunnel collapsesUttarakhandUttarkashi districtYamunotri National Highway
Next Article