કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી Amit Shah ત્રણ દિવસનાં ગુજરાત પ્રવાસે આવશે
સંસદીય વિસ્તારમાં પતંગોત્સવમા કેન્દ્રીય ગૃહમંત્રી હાજરી આપશે.
Advertisement
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતનાં ત્રણ દિવસનાં પ્રવાસે આવશે. 14, 15 અને 16 જાન્યુઆરીનાં રોજ ગુજરાત પ્રવાસે રહેશે. સંસદીય વિસ્તારમાં પતંગોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી હાજરી આપશે. ભાજપ સંગઠનની નવી રચના વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રીનાં ગુજરાત પ્રવાસ દરમિયાન સંગઠનની રચના સંદર્ભે રાજકીય બેઠકો થાય તેવી માહિતી છે...જુઓ અહેવાલ
Advertisement