Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UAE Hindu Mandir: જ્ઞાનવત્સલ સ્વામી સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત

UAE Hindu Mandir: અરબ દેશ UAE માં સૌથી પહેલું હિન્દુ મંદિર નિર્માણ પામ્યું છે. અને મહંત સ્વામી મહારાજના હસ્તે આ હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. સાથે જ PM મોદીના હસ્તે આ મંદિરનું ઉદ્ધાટન કરવામાં આવશે. ત્યારે અબૂ ધાબીમાં...
Advertisement

UAE Hindu Mandir: અરબ દેશ UAE માં સૌથી પહેલું હિન્દુ મંદિર નિર્માણ પામ્યું છે. અને મહંત સ્વામી મહારાજના હસ્તે આ હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. સાથે જ PM મોદીના હસ્તે આ મંદિરનું ઉદ્ધાટન કરવામાં આવશે. ત્યારે અબૂ ધાબીમાં આ ભવ્ય BAPS હિન્દુ મંદિરના ઉદ્ઘાટન પહેલા ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા જ્ઞાનવત્સલ સ્વામી સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Vijay Rupani Funeral : અનંતની સફરે 'કોમનમેન'! ધ્રુસકેને ધ્રુસકે રડ્યું Rajkot

featured-img
video

Vijay Rupani Funeral: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ CM Vijay Rupani ને પાઠવી શ્રદ્ધાંજલિ

featured-img
video

Ahmedabad Plane Crash : અંબાલાલ પટેલે વિમાન દુર્ઘટનાને લઇ આપી ગ્રહદશાની જાણકારી

featured-img
video

Gujarat Monsoon : ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન, ભારે વરસાદની શક્યતા

featured-img
video

Gujarat Monsoon 2025 LIVE : ફરી જામ્યુ ચોમાસું, મધ્યમાં ચોમેર પાણી-પાણી ભાવનગર નજીક કોઝ-વે ધોવાયો

featured-img
video

PM મોદીને મળ્યું સાયપ્રસનું સર્વોચ્ચ નાગરિક સન્માન

×

Live Tv

Trending News

.

×