આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ખાસ, થશે અનેક લાભ
આજનું પંચાંગ
(1)
તારીખ :- 18 જૂન 2022, શનિવાર
(2)
તિથિ :- જેઠ વદ પાંચમ
( 00:19 પછી છઠ્ઠ )
(3)
રાશિ :- મકર ખ,જ,જ્ઞ (
18:43 પછી કુંભ )
(4)
નક્ષત્ર :- શ્રવણ ( 07:39
પછી ધનિષ્ઠા )
(5)
યોગ :- વૈધૃતિ (
13:50 પછી વિષ્કુંભ )
(6)
કરણ :- કૌલવ ( 13:૩૪ પછી તૈતિલ 00:19 પછી ગર )
દિન વિશેષ
·
સૂર્યોદય
:- સવારે 05:54
·
સૂર્યાસ્ત :- સાંજે 19:27
·
અભિજીત મૂહૂર્ત :- 12:14 થી 13:08 સુધી
·
રાહુકાળ :- 09:18 થી
10:59 સુધી
·
આજે મડાપંચક પ્રારંભ થાશે સાંજે 18:44 કલાકે
·
આજે શુક્રગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે સવારે 08:17 કલાકે
મેષ (અ,લ,ઈ)
·
નોકરીમાં કાર્યભાર વધે
·
ધન પ્રાપ્તિના યોગ પ્રબળ બને
·
આજે દુખદ સમાચાર મળે
·
વ્યાપારમાં આળસનો ત્યાગ કરશો
વૃષભ (બ,વ,ઉ)
·
વાદ-વિવાદથી સ્વાભિમાનને ઠેશ પહોચે
·
આજે રૂપિયાના આપ-લેમાં ધ્યાન રાખવું
·
આજે કામમાં મન લાગે નહિ
·
આજે સ્વાસ્થ્યમાં અચાનક બદલાવ આવે
મિથુન (ક,છ,ઘ)
·
આજે લાંબા સમય પછી સારા સમાચાર મળે
·
આજે આત્મવિશ્વાસ થકી લાભ મળે
·
નવા કામ કરવાના વિચારો આવે
·
આજે શારીરિક પીડામાં વધારો થાય
કર્ક (ડ,હ)
·
આજે વ્યાપારમાં પ્રવાશથી લાભ થાય
·
આજે નોકરીમાં પ્રશોન મળે
·
પરિવારમાં શાંતિ પૂર્ણ વાતાવરણ મળે
·
આજે દુઃખોનું નિવારણ થાય
સિંહ (મ,ટ)
·
આજે પોતાના કામમાં ધ્યાન આપશો
·
આજે આટકેલા કાર્ય પૂર્ણ થાય
·
ધન ખર્ચ વધી શકેછે
·
ખરાબ સંગતથી દૂર રહેશો
કન્યા (પ,ઠ,ણ)
·
ઉધાર આપેલા ધન પાછા મળે
·
આજે ભાગ્યનો સાથ મળે
·
આજે ઉતાવળયા કાર્યના કરશો
·
ઘરના સભ્યોથી ચિંતા વધે
તુલા (ર,ત)
·
આજે સુખ સુવિધામાં વધારો થાય
·
વ્યાપારમાં સુધાર લાવશો
·
આજે ધનનું નુકશાન થાય
·
આજે થાકથી શારીરિક પીડા થાય
વૃશ્ચિક (ન,ય)
·
આજે લાવ-લાઈફ સફળતા મળે
·
તમારા પાર્ટનરો સાથે વાદ-વિવાદ થાય
·
આજે ક્રોધ અને વાણીપર સંયમ રાખશો
·
પરિવારમાં કલેશ વધે
ધન (ભ,ધ,ફ,ઢ)
·
વ્યવસાયમાં મિશ્ર ફળ મળે
·
આજે અગ્નિથી સાવધાન રહેશો
·
આજે માનસિક શાંતિ મળે
·
લગ્નજીવનમાં વિવાદ દૂર થાય
મકર (ખ,જ)
·
વ્યાપારમાં સમય સારો રહે
·
આજે વિચારીને નિર્ણય લેવા
·
મિત્રોનો સહયોગ મળે
·
આજે કોર્ટ કચેરીમાં લાભ મળે
કુંભ (ગ,શ,સ,ષ)
·
આજે ભૂમિને લગતા લાભ મળે
·
સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા વધે
·
આજે કોઈપણ વસ્તુને લઈને શંકા કરવી નહિ
·
આજે ઉત્સાહમાં વધારો થાય
મીન (દ,ચ,ઝ,થ)
·
વિદ્યાર્થી વર્ગને સફળતા મળે
·
આજે વાણીમાં મધુરતા રાખવી
·
આજે શારીરિક પીડા વધે
·
આજે કાર્યમાં માર્ગદર્શનથી લાભ મળે
આજનો મહામંત્ર :- ૐ દ્રાં દ્રીં દ્રૌં સઃ
શુક્રાય નમઃ || આ મંત્ર જાપથી તમારી કુંડલીમાં શુક્ર્ગ્રહ પ્રબળ બને ,
આજનો મહાઉપાય :- આજે જાણીશું
શુક્રગ્રહને પ્રશન્ન કરવા સુ કરવું જોઈએ ?
·
આજે સવારે થઇ સૌપ્રથમ શુક્ર યંત્રની પૂજા કરી
ઘરના મંદિરમાં રાખવું જેથી શુક્રગ્રહ ગોચર કુંડલીમાં બદલાવ આવવાથી શુભ અસરની
પ્રાપ્તિ થાય ઘનવાન થવાના યોગ બને