Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ખાસ, થશે અનેક લાભ

આજનું પંચાંગ (1)   તારીખ   :-  18 જૂન 2022, શનિવાર (2)   તિથિ     :- જેઠ વદ પાંચમ ( 00:19 પછી છઠ્ઠ ) (3)   રાશિ     :- મકર ખ,જ,જ્ઞ ( 18:43 પછી કુંભ ) (4)   નક્ષત્ર   :- શ્રવણ ( 07:39 પછી ધનિષ્ઠા ) (5)   યોગ     :- વૈધૃતિ ( 13:50 પછી વિષ્કુંભ ) (6)   કરણ    :-  કૌલવ ( 13:૩૪ પછી તૈતિલ 00:19 પછી ગર ) દિન વિશેષ ·         સૂર્યોદય  :- સવારે 05:54 ·         સૂર્યાસ્ત  :- સાંજે 19:27 ·         અભિજીત મૂહૂર્ત  :- 12:14 થી 13:08 સુધી ·         રાહુકાળ  :- 09:18 થી 10:59 સુધી ·  
આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ખાસ  થશે અનેક લાભ

આજનું પંચાંગ

Advertisement

(1)  
તારીખ   :-  18 જૂન 2022, શનિવાર

(2)  
તિથિ     :- જેઠ વદ પાંચમ
( 00:19 પછી છઠ્ઠ )

Advertisement

(3)  
રાશિ     :- મકર ખ,જ,જ્ઞ (
18:43 પછી કુંભ )

(4)  
નક્ષત્ર   :- શ્રવણ ( 07:39
પછી ધનિષ્ઠા )

Advertisement

(5)  
યોગ     :- વૈધૃતિ (
13:50 પછી વિષ્કુંભ )

(6)  
કરણ    :-  કૌલવ ( 13:૩૪ પછી તૈતિલ 00:19 પછી ગર )


દિન વિશેષ

·        
સૂર્યોદય 
:- સવારે 05:54

·        
સૂર્યાસ્ત  :- સાંજે 19:27

·        
અભિજીત મૂહૂર્ત  :- 12:14 થી 13:08 સુધી

·        
રાહુકાળ  :- 09:18 થી
10:59 સુધી

·        
આજે મડાપંચક પ્રારંભ થાશે સાંજે 18:44 કલાકે

·        
આજે શુક્રગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે સવારે 08:17 કલાકે


મેષ (અ,લ,ઈ)

·        
નોકરીમાં કાર્યભાર વધે

·        
ધન પ્રાપ્તિના યોગ પ્રબળ બને

·        
આજે દુખદ સમાચાર મળે

·        
વ્યાપારમાં આળસનો ત્યાગ કરશો 


વૃષભ (બ,વ,ઉ)

·        
વાદ-વિવાદથી સ્વાભિમાનને ઠેશ પહોચે

·        
આજે રૂપિયાના આપ-લેમાં ધ્યાન રાખવું

·        
આજે કામમાં મન લાગે નહિ

·        
આજે સ્વાસ્થ્યમાં અચાનક બદલાવ આવે


મિથુન (ક,છ,ઘ)

·        
આજે લાંબા સમય પછી સારા સમાચાર મળે

·        
આજે આત્મવિશ્વાસ થકી લાભ મળે

·        
નવા કામ કરવાના વિચારો આવે

·        
આજે શારીરિક પીડામાં વધારો થાય 


કર્ક (ડ,હ)

·        
આજે વ્યાપારમાં પ્રવાશથી લાભ થાય

·        
આજે નોકરીમાં પ્રશોન મળે

·        
પરિવારમાં શાંતિ પૂર્ણ વાતાવરણ મળે

·        
આજે દુઃખોનું નિવારણ થાય


સિંહ (મ,ટ)

·        
આજે પોતાના કામમાં ધ્યાન આપશો

·        
આજે આટકેલા કાર્ય પૂર્ણ થાય

·        
ધન ખર્ચ વધી શકેછે

·        
ખરાબ સંગતથી દૂર રહેશો 


કન્યા (પ,ઠ,ણ)

·        
ઉધાર આપેલા ધન પાછા મળે

·        
આજે ભાગ્યનો સાથ મળે

·        
આજે ઉતાવળયા કાર્યના કરશો

·        
ઘરના સભ્યોથી ચિંતા વધે


તુલા (ર,ત)

·        
આજે સુખ સુવિધામાં વધારો થાય

·        
વ્યાપારમાં સુધાર લાવશો

·        
આજે ધનનું નુકશાન થાય

·        
આજે થાકથી શારીરિક પીડા થાય


વૃશ્ચિક (ન,ય)

·        
આજે લાવ-લાઈફ સફળતા મળે

·        
તમારા પાર્ટનરો સાથે વાદ-વિવાદ થાય 

·        
આજે ક્રોધ અને વાણીપર સંયમ રાખશો

·        
પરિવારમાં કલેશ વધે


ધન (ભ,ધ,ફ,ઢ)

·        
વ્યવસાયમાં મિશ્ર ફળ મળે

·        
આજે અગ્નિથી સાવધાન રહેશો

·        
આજે માનસિક શાંતિ મળે

·        
લગ્નજીવનમાં વિવાદ દૂર થાય


મકર (ખ,જ)

·        
વ્યાપારમાં સમય સારો રહે

·        
આજે વિચારીને નિર્ણય લેવા

·        
મિત્રોનો સહયોગ મળે

·        
આજે કોર્ટ કચેરીમાં લાભ મળે


કુંભ (ગ,શ,સ,ષ)

·        
આજે ભૂમિને લગતા લાભ મળે

·        
સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા વધે

·        
આજે કોઈપણ વસ્તુને લઈને શંકા કરવી નહિ

·        
આજે ઉત્સાહમાં વધારો થાય


મીન (દ,ચ,ઝ,થ)

·        
વિદ્યાર્થી વર્ગને સફળતા મળે

·        
આજે વાણીમાં મધુરતા રાખવી

·        
આજે શારીરિક પીડા વધે

·        
આજે કાર્યમાં માર્ગદર્શનથી લાભ મળે  


આજનો મહામંત્ર :-  ૐ  દ્રાં દ્રીં દ્રૌં સઃ
શુક્રાય નમઃ || આ મંત્ર જાપથી તમારી કુંડલીમાં શુક્ર્ગ્રહ પ્રબળ બને , 

આજનો મહાઉપાય :- આજે જાણીશું
શુક્રગ્રહને પ્રશન્ન કરવા સુ કરવું જોઈએ ?

·        
આજે સવારે થઇ સૌપ્રથમ શુક્ર યંત્રની પૂજા કરી
ઘરના મંદિરમાં રાખવું જેથી શુક્રગ્રહ ગોચર કુંડલીમાં બદલાવ આવવાથી શુભ અસરની
પ્રાપ્તિ થાય ઘનવાન થવાના યોગ બને 

Tags :
Advertisement

.