Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અનિયમિત Periods થી રાહત આપતી Tips, ખાવ આ ચીજ

સૌથી પહેલા જાણીએ અનિયમિત પીરિયડ્સના કારણો1. શરીરમાં હોર્મોન્સના સ્તરમાં ફેરફાર..2. સ્ટ્રેસ અથવા વધારે ટેન્શન લેવું.3. PCOD અને PCOSની સમસ્યા હોવી.4. જેકફૂડના સેવનથી દૂર રહેવું.5. અનિંદ્રા અને જંકફૂડનું વધુ પડતું સેવન.6. સ્થૂળતા અને વધુ પડતું વજન..અનિયમિત પીરિયડ્સથી રાહત મેળવવા માટે વિટામિન C ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. વિટામિન C હોર્મોન્સનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે, જેથી પીરિયડ્à
અનિયમિત periods થી રાહત આપતી tips  ખાવ આ ચીજ
સૌથી પહેલા જાણીએ અનિયમિત પીરિયડ્સના કારણો
1. શરીરમાં હોર્મોન્સના સ્તરમાં ફેરફાર..
2. સ્ટ્રેસ અથવા વધારે ટેન્શન લેવું.
3. PCOD અને PCOSની સમસ્યા હોવી.
4. જેકફૂડના સેવનથી દૂર રહેવું.
5. અનિંદ્રા અને જંકફૂડનું વધુ પડતું સેવન.
6. સ્થૂળતા અને વધુ પડતું વજન..
Can Stress Cause You to Skip a Period? – Cleveland Clinic
  • અનિયમિત પીરિયડ્સથી રાહત મેળવવા માટે વિટામિન C ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. 
  • વિટામિન C હોર્મોન્સનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે, જેથી પીરિયડ્સ નિયમિત આવે છે.
Periods shouldn't hold anyone back. | Planned Parenthood Votes! South  Atlantic
  • પીરિયડ્સને નિયમિત કરવા માટે વિટામિન Cથી ભરપૂર આહાર જેવા કે, લીંબુ, નારંગી, ગ્રેપફ્રૂટ જેવા ફળોનું સેવન કરતા રેહવું જોઈએ.
Advertisement
Tags :
Advertisement

.