ભારતીય બેડમિન્ટન ટીમે 14 વખતની ચેમ્પિયન ઈન્ડોનેશિયાને હરાવીને ઈતિહાસ રચ્યો, પ્રથમ વખત ટાઈટલ જીત્યું
ભારતીય બેડમિન્ટન ટીમે થોમસ કપ 2022ની ફાઇનલમાં ઇતિહાસ રચી દીધો છે. ભારતે રવિવારે સતત ત્રીજી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇન્ડોનેશિયાને હરાવીને થોમસ કપ 2022નો ખિતાબ જીત્યો હતો. ભારતે 14 વખતની ચેમ્પિયન ઇન્ડોનેશિયાને 3-0થી હરાવીને પ્રથમ ત્રણ મેચ જીતી હતી. ભારત માટે લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સની જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ મેન્સ ડબલ્સમાં અને કિદામ્બી શ્રીકાંતે મેà
ભારતીય બેડમિન્ટન ટીમે થોમસ કપ 2022ની ફાઇનલમાં ઇતિહાસ રચી દીધો છે.
ભારતે રવિવારે સતત ત્રીજી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇન્ડોનેશિયાને હરાવીને થોમસ
કપ 2022નો
ખિતાબ જીત્યો હતો. ભારતે 14
વખતની ચેમ્પિયન ઇન્ડોનેશિયાને 3-0થી
હરાવીને પ્રથમ ત્રણ મેચ જીતી હતી. ભારત માટે લક્ષ્ય
સેને મેન્સ સિંગલ્સની જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ
શેટ્ટીએ મેન્સ ડબલ્સમાં અને કિદામ્બી શ્રીકાંતે મેન્સ સિંગલ્સની કેટેગરીમાં
પોતપોતાની મેચો જીતી હતી. ભારતે પ્રથમ વખત થોમસ કપનો ખિતાબ જીત્યો છે.
Advertisement