Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખાવાનું બનાવવામાં ગડબડ થાય, ત્યારે કામમાં લાગશે આ Tips

મુસાફરી માટે ભોજન પૅક કરતી વખતે શાકભાજીમાં સહેજ વિનેગાર મિક્સ કરવાથી લાંબો સમય સુધી નહીં બગડે.બેસનના મિશ્રણમાં લીંબુનો રસ મિક્સ કરી પકોડા બનાવવાથી ખસ્તા અને ક્રિસ્પી બનશે.ફ્રીઝમાં મૂકેલી કેક સૂકાઈ જાય તો કેકની સાથો બ્રેડનો ટૂકડો મૂકી બંધ કરવાથી કેક લાંબા સમય સુધી તાજી રહેશેકેક કે બિસ્કિટ બનાવતી વખતે તેની પર દૂધમાં પલાળેલા કાજુ-બદામ લગાવવાથી કેક બેક કરતી વખતે ડ્રાયફ્રૂટ છૂટà
ખાવાનું બનાવવામાં ગડબડ થાય  ત્યારે કામમાં લાગશે આ tips
  • મુસાફરી માટે ભોજન પૅક કરતી વખતે શાકભાજીમાં સહેજ વિનેગાર મિક્સ કરવાથી લાંબો સમય સુધી નહીં બગડે.
  • બેસનના મિશ્રણમાં લીંબુનો રસ મિક્સ કરી પકોડા બનાવવાથી ખસ્તા અને ક્રિસ્પી બનશે.
  • ફ્રીઝમાં મૂકેલી કેક સૂકાઈ જાય તો કેકની સાથો બ્રેડનો ટૂકડો મૂકી બંધ કરવાથી કેક લાંબા સમય સુધી તાજી રહેશે
  • કેક કે બિસ્કિટ બનાવતી વખતે તેની પર દૂધમાં પલાળેલા કાજુ-બદામ લગાવવાથી કેક બેક કરતી વખતે ડ્રાયફ્રૂટ છૂટ્ટા નહીં પડે.
  • ગુજિયા બનાવતી વખતે મેંદાને દૂધ સાથે કણક બાંધવાથી ગુજિયા વધારે સફેદ અને ખસ્તા બનશે.
  • મિક્સરમાં સૂકા મસાલા પીસતી વખતે તેમાં સહેજ મીઠું ઉમેરવાથી સરલતાથી પીસાઈ જશે.
  • ઘરમાં જૂનું દેશી ઘી પડ્યું હોય, તો તેને ગરમ કરી તેમાં લીબું નીચવી લો. તેનાથી તાજા ઘી ની સુગંધ આવશે. અને તાજું પણ લાગશે.
  • મઠડીની કણક દહીંથી બાંધવાથી મઠડી વધારે ખસ્તા બનશે.
  • દૂધ કે ખીર સહેજ દાજી જાય તો તેમાં 2 લીલાં પાન ઉમેરી થોડો સમય ધીમી આંચ પર ઉકાળવાથી તે ગંધ દૂર થઈ જશે.
  • ટમેટો કેચપ બનાવતી વખતે તેમાં થોડી દ્રાક્ષ ઉમેરવાથી કેચઅપ સ્વાદિષ્ટ બને છે.
Advertisement
Tags :
Advertisement

.