Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ બોલિવૂડ સ્ટાર્સ લગ્નમાં ડાન્સ કરવા માટે લે છે કરોડો રૂપિયા, લિસ્ટમાં ઘણા મોટા છે નામ

બોલિવૂડના ઘણા સ્ટાર્સ ફિલ્મોમાં કામ કરવા માટે કરોડો રૂપિયા લે છે. જો કે આ સ્ટાર્સની કમાણીનો સ્ત્રોત માત્ર ફિલ્મો જ નથી, પરંતુ તેઓ અન્ય જગ્યાએથી પણ ઘણી કમાણી કરે છે. આજે અમે તમને ફિલ્મી દુનિયાના એવા સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ લગ્ન કે પાર્ટીમાં પરફોર્મ કરવા માટે તગડી ફી લે છે. ચાલો યાદી જોઈએ...કેટરીના કૈફ (katrina kaif)આ લિસ્ટમાં નંબર વન પર છે બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એ
આ બોલિવૂડ સ્ટાર્સ લગ્નમાં ડાન્સ કરવા માટે લે છે કરોડો રૂપિયા  લિસ્ટમાં ઘણા મોટા છે નામ
બોલિવૂડના ઘણા સ્ટાર્સ ફિલ્મોમાં કામ કરવા માટે કરોડો રૂપિયા લે છે. જો કે આ સ્ટાર્સની કમાણીનો સ્ત્રોત માત્ર ફિલ્મો જ નથી, પરંતુ તેઓ અન્ય જગ્યાએથી પણ ઘણી કમાણી કરે છે. આજે અમે તમને ફિલ્મી દુનિયાના એવા સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ લગ્ન કે પાર્ટીમાં પરફોર્મ કરવા માટે તગડી ફી લે છે. ચાલો યાદી જોઈએ...કેટરીના કૈફ (katrina kaif)આ લિસ્ટમાં નંબર વન પર છે બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક કેટરિના કૈફ (katrina kaif). તે ફંક્શનમાં હાજરી આપવા માટે તગડી ફી લે છે. જબરદસ્ત લોકપ્રિયતાને કારણે તેને કરોડો રૂપિયાની ફી આપવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેટરી (katrina kaif)ના ડાન્સ પરફોર્મન્સ માટે 3.5 કરોડ રૂપિયા લે છે.શાહરૂખ ખાન (Shahrukh Khan)આ યાદીમાં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન (shahrukh khan) બીજા નંબર પર છે. શાહરૂખ (shahrukh khan) ફિલ્મોમાંથી મોટી કમાણી કરે છે, પરંતુ લગ્ન કે પાર્ટીઓમાં હાજરી આપવાની તેની ફી પણ જોરદાર હોય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ લગ્નમાં હાજરી આપવા અને પરફોર્મ કરવા માટે ત્રણ કરોડ રૂપિયા લે છે.અક્ષય કુમાર (Akshay Kumar)આ યાદીમાં ત્રીજા નંબરે અક્ષય કુમાર (Akshay Kumar) છે. અક્ષય (Akshay Kumar) બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સમાંથી એક છે. આ જ કારણ છે કે લગ્ન કે પાર્ટીઓની તેમની ફી પણ ઘણી વધારે છે. મળતી માહિતી મુજબ, અક્ષય (Akshay Kumar) લગ્નમાં હાજરી આપવા માટે 2.5 કરોડ રૂપિયા લે છે.રિતિક રોશન (Hrithik Roshan)રિતિક રોશન (Hrithik Roshan)ની ગણતરી બોલિવૂડના મોટા કલાકારોમાં થાય છે. રિતિક રોશન (Hrithik Roshan) તેના ડાન્સ અને એક્ટિંગથી લાખો દિલો પર રાજ કરે છે. રિતિક (Hrithik Roshan)ની પ્રાઈવેટ પાર્ટીઓમાં જવાની ફી પણ ઘણી વધારે છે. તે તેના પ્રદર્શન માટે 2.5 કરોડ રૂપિયા લે છે.


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.