Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat ના સરથાણામાં નોટ છાપવાનું ચાલી રહ્યું હતું કૌભાંડ

Surat: સુરતના સરથાણા વિસ્તારમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં નકલી નોટ છાપતા લોકોની ધરપકડ કરવામાં આવી છે. સુરતના SOG દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યાં યોગીચોકના એપલ સ્ક્વેરમાં નકલી નોટ છાપવાનું કાર્ય ચાલી રહ્યું હતું. SOGએ...

Surat: સુરતના સરથાણા વિસ્તારમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં નકલી નોટ છાપતા લોકોની ધરપકડ કરવામાં આવી છે. સુરતના SOG દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યાં યોગીચોકના એપલ સ્ક્વેરમાં નકલી નોટ છાપવાનું કાર્ય ચાલી રહ્યું હતું. SOGએ દરોડા મારીને ચાર આરોપીઓને અટકાવ્યા છે, જેમમાં રાહુલ, ભાવેશ, પવન અને માસ્ટર માઇન્ડ સાગર રાઠોડનો સમાવેશ થાય છે. પોલીસે રૂપિયા 100ના દરની એક લાખ નકલી નોટ સહિત કુલ 2 લાખની નકલી નોટો જપ્ત કરી છે.

Advertisement

Tags :
Advertisement

.