ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોએ રાખવી તકેદારી, થઈ શકે છે નુકશાન

આજનું પંચાંગ તારીખ  :- 24 જૂન 2022, શુક્રવાર તિથિ  :- જેઠ વદ અગિયારશ ( 23:12 પછી બારસ ) રાશિ  :- મેષ ( અ,લ,ઈ ) નક્ષત્ર  :- અશ્વિની ( 08:04 પછી ભરણી ) યોગ  :- સુકર્મા ( 05:14 પછી ધૃતિ ) કરણ  :- બવ ( 10:22 પછી બાલવ :23:12 પછી કૌલવ ) દિન વિશેષ ·        સૂર્યોદય  :- સવારે  05:56 ·        સૂર્યાસ્ત  :- સાંજે  19:29 ·        અભિજીત મૂહૂર્ત  :- 12:15 થી 13:09 સુધી ·        રાહુકાળ  :- 11:00 થી 12:42 સુધી ·        આજે યોગિની એકાદશી છે માટે આજે એકાદશીનું વ્રત à
06:30 PM Jun 23, 2022 IST | Vipul Pandya

આજનું પંચાંગ

તારીખ  :- 24 જૂન 2022, શુક્રવાર

તિથિ  :- જેઠ વદ અગિયારશ ( 23:12 પછી બારસ )

રાશિ  :-
મેષ ( અ,લ,ઈ )

નક્ષત્ર  :- અશ્વિની ( 08:04 પછી ભરણી )

યોગ  :- સુકર્મા ( 05:14 પછી ધૃતિ )

કરણ  :-
બવ ( 10:22 પછી બાલવ :23:12 પછી કૌલવ )


દિન વિશેષ

·       
સૂર્યોદય  :- સવારે  05:56

·       
સૂર્યાસ્ત  :- સાંજે  19:29

·       
અભિજીત મૂહૂર્ત  :- 12:15 થી
13:09 સુધી

·       
રાહુકાળ  :- 11:00 થી 12:42 સુધી

·       
આજે યોગિની એકાદશી છે માટે આજે એકાદશીનું વ્રત કરવાથી 88 હાજર બ્રાહ્મણ
ભોજન કાર્યનું ફળ મળે

·       
આજેના ખાસ દિવસે સાકરનું દાન કરવાનું ખુબજ અનેરો મહત્વ છે


મેષ (અ,લ,ઈ)

·       
કાર્યક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરશો

·       
વિવાદમાં વિજય પ્રાપ્ત કરશો

·       
આર્થિક સ્થિતિ સુધારવાની સાથે સંઘર્ષ પણ વધશે

·       
પ્રવાસના યોગ બને છે


વૃષભ (બ,વ,ઉ)

·       
કાર્યસ્થળમાં પરિવર્તનના યોગ છે

·       
ખર્ચ વધવાથી મન પરેશાન રહી શકે છે

·       
પ્રેમ સંબધો મજબૂત બનશે

·       
તમે પોતાને અત્યંત ભાગ્યશાળી અનુભવશો


મિથુન (ક,છ,ઘ)

·       
આર્થિક સ્થિતિમાં સુધારો આવે

·       
પ્રવાસ અને ભોજનમાં સાવધાની રાખવી

·       
માનસિક શાંતિ જાળવી

·       
માઇગ્રેનકે બ્લડપ્રેશરથી સાવચેત રહેવુ


કર્ક (ડ,હ)

·       
વધુ પડતાં ભાવુક થવાથી પારિવારિક સંબધો બગડી શકે છે

·       
સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે

·       
તમારા સંબધોમાં સુધારો થશે

·       
ધનલાભ મેળવવા વધુ મહેનત કરવાની જરૂર પડશે


સિંહ (મ,ટ)

·       
આજના દિવસે સાચવવાની જરૂર છે

·       
પેટ અને હરદયરોગ થવાની શક્યતાઓ રહેલી છે

·       
નાણાકીય બાબતોમાં પ્રગતિ થશે

·       
માતા તરફથી ફાયદો થાય


કન્યા (પ,ઠ,ણ)

·       
ભાવનાત્મક તકલીફનું કારણ બનશે

·       
તમને પેટની બીમારી રહે

·       
પ્રવાસના કારણે મન પ્રસન્ન રહેશે

·       
વિવાદમાં ફસાઈ જશો


તુલા (ર,ત)

·       
વિવાદિત જીવન આનંદમય રહેશે

·       
સાસરિપક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળે

·       
જૂની સમસ્યાનો અંત આવશે

·       
ગુસ્સા પર કાબૂ રાખવો


વૃશ્ચિક (ન,ય)

·       
કેટલાક મોટા સમાચાર આવવાના છે

·       
તમે સમૃદ્ધ ભવિષ્ય તરફ આગળ વધશો

·       
વિવાદિત જીવનમાં થોડી ઉદાસીનતા રહેશે

·       
ધર્મ તરફ તમારો આત્મવિશ્વાસ વધશે


ધન
(ભ,ધ,ફ,ઢ)

·       
રાજકીય કાર્યમા સફળતા મળશે

·       
શિક્ષણના ક્ષેત્રમાં વિશેષ સફળતા મળશે

·       
દિવસના અંતે રાહત મળશે

·       
કાર્ય સ્થળોમાં અવરોધ ઉત્પન્ન થાય


મકર (ખ,જ)

·       
ગુસ્સો કાર્યમા વિઘ્ન ઉત્પન્ન કરી શકે

·       
તમારા વાણીમાં મીઠાશ રાખવી

·       
માનસિક દબાણ ઓછુ રહેશે

·       
પરિવારમા સન્માન પ્રાપ્ત થાય


કુંભ (ગ,શ,સ,ષ)

·       
તમે તમારા જીવનમાં પ્રેમથી પ્રભાવિત થશો

·       
જીવનસાથી સાથેના સંબંધો પર વિશ્વાસ રાખવો

·       
પગના દુખાવાની ફરિયાદ રહે

·       
દિવસ દરમિયાન તમને થાક લાગે


મીન (દ,ચ,ઝ,થ)

·       
આજનો દિવસ આનંદમાં પસાર થાય

·       
તમારા અટકેલા કામ પૂરાં થાય

·       
જમીનના અટકેલા કામ પૂરાં થાય

·       
પરિવાર તરફ બહાર જવાનું થાય


આજનો મહામંત્ર  :- ૐ હ્રીં હ્રીં શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ
|| આ મંત્ર 108 વાર જાપ કરવાથી રોકાયેલા ધન પાછા મળે

આજનો મહાઉપાય :- આજે જાણીશું યોગિની એકાદશ વ્રતનું ફળ
મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ?

·       
આજે સત્યનારાયણ વ્રત કથા કરાવી, યોગિની એકાદશીના ઉપવાસ કરવાથી પાપ, અશુભ
ભાગ્યબળ નાશ થાય

·       
આજે શુભ વ્રત કરવાથી 88 હજાર બ્રહ્મ ભોજન કર્યાનો લાભ અને પૂણ્યની
પ્રાપ્તિ થાય  

Tags :
AquariusAriesTaurusBhaviDarshancancerCapricornusGeminiGujaratFirstLeoLibraPiscesRashifalSagittariusScorpiusVirgo
Next Article