Surat ના Pandesara ના કોર્પોરેટર Sharad Patil નો વીડિયો વાયરલ
Surat: સુરતના એક કોર્પોરેટરનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ હપ્તા માંગતા હોવાનું વીડિયોમાં કહેવાઈ રહ્યું હતું. તો આખરે તેમાં હકીકત શું છે? શું સુરતના આ કોર્પોરેટર ખરેખર હપ્તો માંગી રહ્યાં છે? નોંધનીય છે કે, સુરતના પાંડેસરાના કોર્પોરેટર શરદ પાટિલનો...
02:09 PM Sep 30, 2024 IST
|
VIMAL PRAJAPATI
Surat: સુરતના એક કોર્પોરેટરનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ હપ્તા માંગતા હોવાનું વીડિયોમાં કહેવાઈ રહ્યું હતું. તો આખરે તેમાં હકીકત શું છે? શું સુરતના આ કોર્પોરેટર ખરેખર હપ્તો માંગી રહ્યાં છે? નોંધનીય છે કે, સુરતના પાંડેસરાના કોર્પોરેટર શરદ પાટિલનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સ્થાનિકોનો કોર્પોરેટર પર હપ્તા માંગતો હોવાનો કથિત આરોપ લગાવવામાં આવ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં કહેવાઈ રહ્યું છે કે, ‘જુઓ..… આ હપ્તો માગે છે’ આના કારણે અત્યારે ચર્ચા જોર પકડ્યું છે.