Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat મેટ્રોનો નિર્માણધીન બ્રિજ નમી પડ્યો

સુરત શહેરમાં મેટ્રોની કામગીરી તેજ ગતિથી ચાલી રહી છે. ત્યારે મેટ્રોની કામગીરીમાં પણ બેદરકારી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુરત કડોદરા વચ્ચે સારોલી પાસે બની રહેલા મેટ્રોના બ્રિજનો એક ભાગ વચ્ચેથી તૂટી ગયો હતો. બ્રિજ વચ્ચેથી તૂટી જવાના કારણે...
09:51 PM Jul 30, 2024 IST | Hiren Dave

સુરત શહેરમાં મેટ્રોની કામગીરી તેજ ગતિથી ચાલી રહી છે. ત્યારે મેટ્રોની કામગીરીમાં પણ બેદરકારી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુરત કડોદરા વચ્ચે સારોલી પાસે બની રહેલા મેટ્રોના બ્રિજનો એક ભાગ વચ્ચેથી તૂટી ગયો હતો. બ્રિજ વચ્ચેથી તૂટી જવાના કારણે તાત્કાલિક અસરથી આ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો અને પોલીસ અધિકારીઓ દ્વારા વાહનોની અવરજવર આ રસ્તા પર બંધ કરાવી સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગ નહીં કરવામાં આવી હતી. તેથી તાત્કાલિક અસરથી ફાયર વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા.

Tags :
GMRCGujaratGujaratFirstMetroMETROTRAINSMCSuratSuratMetro
Next Article