Valsad માં નિર્માણાધિન Bridge ધરાશાયી થતાં તંત્ર દોડતું થયું
વલસાડમાં નિર્માણાધિન બ્રિજ ધરાશાયી થયો હોવાની ઘટના બની છે. પારડીના ઉમરસાડીમાં નિર્માણાધિન બ્રિજનો પીલર નમી પડ્યો છે. આ પુલ દરિયા કિનારે જવા માટે બની રહ્યો છે. નિર્માણકાર્ય દરમિયાન ખાડીમાં બનાવેલા પુલનો પીલર નમી પડ્યો છે. પુલ અચાનક જ નમી પડતા...
વલસાડમાં નિર્માણાધિન બ્રિજ ધરાશાયી થયો હોવાની ઘટના બની છે. પારડીના ઉમરસાડીમાં નિર્માણાધિન બ્રિજનો પીલર નમી પડ્યો છે. આ પુલ દરિયા કિનારે જવા માટે બની રહ્યો છે. નિર્માણકાર્ય દરમિયાન ખાડીમાં બનાવેલા પુલનો પીલર નમી પડ્યો છે. પુલ અચાનક જ નમી પડતા તંત્ર થયું દોડતું થયું છે.
Advertisement