Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Samandar : ગુજરાતી ફિલ્મ 'સમંદર' રિલીઝ, પહેલા જ દિવસે દર્શકોની ભારે ભીડ, જાણો શું કહ્યું ?

ગુજરાતભરનાં સિનેમાઘરોમાં આજથી મોસ્ટ અવેટેડ ગુજરાતી ફિલ્મ 'સમંદર' (Samandar) રિલીઝ થઈ ગઈ છે. આ ગુજરાતી ફિલ્મને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, રિલીઝ પહેલા જ દિવસે સિનેમાઘરોમાં દર્શકોની ભારે ભીડ જોવા મળી છે. ફિલ્મને દર્શકોનો (Gujarati...
11:18 PM May 17, 2024 IST | Vipul Sen

ગુજરાતભરનાં સિનેમાઘરોમાં આજથી મોસ્ટ અવેટેડ ગુજરાતી ફિલ્મ 'સમંદર' (Samandar) રિલીઝ થઈ ગઈ છે. આ ગુજરાતી ફિલ્મને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, રિલીઝ પહેલા જ દિવસે સિનેમાઘરોમાં દર્શકોની ભારે ભીડ જોવા મળી છે. ફિલ્મને દર્શકોનો (Gujarati film) સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અગાઉ ફિલ્મના ટ્રેલર અને ગીતને અભૂતપૂર્વ લોકપ્રિયતા મળી છે. 'સમંદર'નું ટ્રેલર 1 મિલિયનથી વધુ વ્યુવ્ઝ મેળવી ચૂક્યું છે.

Tags :
audienceEntertainment Newsfilm releaseGujarat Firstgujarati filmGujarati NewsGujju MoviesSAMANDAR
Next Article