Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી

ભૌતિકશાસ્ત્ર (Physics) ના નોબેલ પુરસ્કાર (Nobel Prize)ની જાહેરાત કરવામાં આવી છે. આ કેટેગરી માટે 2023 નો નોબેલ પુરસ્કાર સંયુક્ત રીતે પિયર ઓગસ્ટિની, ફેરેન્ક ક્રાઉઝ અને એની લ’હુલિયરને આપવામાં આવ્યો હતો. આ સન્માન ઈલેક્ટ્રોન પરના અભ્યાસ માટે આપવામાં આવ્યું હતું. ...
08:20 AM Oct 04, 2023 IST | Hardik Shah

ભૌતિકશાસ્ત્ર (Physics) ના નોબેલ પુરસ્કાર (Nobel Prize)ની જાહેરાત કરવામાં આવી છે. આ કેટેગરી માટે 2023 નો નોબેલ પુરસ્કાર સંયુક્ત રીતે પિયર ઓગસ્ટિની, ફેરેન્ક ક્રાઉઝ અને એની લ’હુલિયરને આપવામાં આવ્યો હતો. આ સન્માન ઈલેક્ટ્રોન પરના અભ્યાસ માટે આપવામાં આવ્યું હતું.

Tags :
Nobel PrizeNobel Prize 2023Nobel Prize announcedNobel Prize in Physixs
Next Article