Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સિંહ રાશિ પર શનિદેવની અસર

જો શરીર ઉતારવું હોઈ તો તે શક્ય છે. જેમનું શરીર પાતળું હોય તેમણે થોડી તકેદારી રાખવી પડશે. નવી તક મળી શકે. ઉચ્ચ પદે બેઠેલા વ્યક્તિ સાથે મુલાકાત થાય. સાબિતી સાથે જોડાયેલાને લાભ થાય. જીવનસાથી દ્વારા લાભ મળશે પણ ખટરાગથી સાચવવાનું રહેશે. ડાયાબિટીસ હોય તો સાચવવું. ગંભીર બીમારીની શક્યતા દેખાતી નથી. આર્થિક દ્રષ્ટિએ સુગમતા રહેશે.

Advertisement
Tags :
Advertisement

.