મકર રાશિ પર શનિદેવની અસર
થોડી માનસિક વ્યથા રહે પણ કઈ બહુ મોટી હાનિ શક્ય લગતી નથી. પ્રવાસની શક્યતા વધારે છે. ખોરાક જેટલો સરળ બનાવશો તેટલી રાહત મળશે. ઘરમાં એક વખત રુદ્રીનો પાઠ કરવી લેશો તો સુખ-શાંતિ વધશે. ધનપ્રાપ્તિ સ્વાભાવિક રીતે થયા જ કરશે. ધન ઉપાર્જન બહુ મોટી ચિંતા નહીં સર્જે. દાંતની પીડાથી સાવધાન રહેવું પડશે. ભાષામાં સયંમ રાખજો.

Advertisement