Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોનો દિવસ રહેશે આનંદમય, થશે ઈચ્છા પૂર્ણ

આજનું પંચાંગ તારીખ  :- 25 જુન 2022, શનિવાર તિથિ  :- જેઠ વદ બારસ ( 01:09 પછી તેરસ ) રાશિ  :- મેષ અ,લ,ઈ ( 17:03 પછી વૃષભ ) નક્ષત્ર  :- ભરણી ( 10:24 પછી કૃતિકા ) યોગ  :- ધૃતિ ( 05:55 પછી શૂળ ) કરણ  :- કૌલવ ( 12:08 પછી તૈતિલ 01:09 પછી ગર ) દિન વિશેષ ·        સૂર્યોદય  :- સવારે 05:56 ·        સૂર્યાસ્ત  :- સાંજે 19:29 ·        અભિજીત મૂહૂર્ત  :- 12:15 થી 13:09 સુધી ·        રાહુકાળ  :- 09:19 થી 11:01 સુધી ·        આજે શનિદ્વાદશી છે આજના શુભ દિવસે શનિવાર કરવાથી
આ રાશિના જાતકોનો દિવસ રહેશે આનંદમય  થશે ઈચ્છા પૂર્ણ

આજનું પંચાંગ

Advertisement

તારીખ  :- 25 જુન 2022, શનિવાર

તિથિ  :- જેઠ વદ બારસ ( 01:09 પછી તેરસ )

Advertisement

રાશિ  :- મેષ અ,લ,ઈ ( 17:03 પછી વૃષભ )

નક્ષત્ર  :- ભરણી ( 10:24 પછી કૃતિકા )

Advertisement

યોગ  :- ધૃતિ ( 05:55 પછી શૂળ )

કરણ  :- કૌલવ ( 12:08 પછી તૈતિલ 01:09 પછી ગર )


દિન વિશેષ

·       
સૂર્યોદય  :- સવારે 05:56

·       
સૂર્યાસ્ત  :- સાંજે 19:29

·       
અભિજીત મૂહૂર્ત  :- 12:15 થી
13:09 સુધી

·       
રાહુકાળ  :- 09:19 થી 11:01 સુધી

·       
આજે શનિદ્વાદશી છે આજના શુભ દિવસે શનિવાર કરવાથી શનિદેવ પ્રસન્ન થાય


મેષ (અ,લ,ઈ)

·       
તમને નવી તક મળશે

·       
કાર્યમાં નવું શીખવા મળે

·       
જમીન મકાનના યોગ બને

·       
પરિવાર સાથે દિવસ આનંદમય જાય


વૃષભ (બ,વ,ઉ)

·       
નોકરી ધંધામાં ધ્યાન આપવુ

·       
નવી આશા જાગે

·       
ઉધાર આપવુ કે લેવું નહી

·       
પ્રેમ સંબંધમાં વધારો થાય


મિથુન (ક,છ,ઘ)

·       
આજે દિવસ આનંદમય જાય

·       
તમારા વખાણ થાય

·       
નવો પ્રેમ થાય

·       
આજે સફળતા મળશે


કર્ક (ડ,હ)

·       
આજે તમને નિરાંતનો અનુભવ થાય

·       
સારી વાત આવી શકે છે

·       
ફસાયેલા નાણાં પાછાં મળે

·       
શારીરિક તકલીફ થાય


સિંહ (મ,ટ)

·       
નોકરીની નવી તક મળશે

·       
નિર્ણય લેતા પહેલા વિચારવું

·       
પૈસાનું મહત્વ સમજાય

·       
મુસાફરી કરતી વખતે સાવધાની રાખવી


કન્યા (પ,ઠ,ણ)

·       
નવા પ્રયોગો કરવાનું ટાળવું જોઈએ

·       
કામ કરતી વખતે વિચારીને પગલાં લેવા

·       
ઘણા મિત્રો તમારા તરફ આકર્ષિત થાય

·       
તમે તમારા ખરાબ ટેવ સુધારો


તુલા (ર,ત)

·       
પરિવાર સાથે દિવસ આનંદમય જાય

·       
બહાર જવાનું પ્લાનિંગ બનાવી શકશો

·       
ધાર્મિક કાર્યોમાં સફળતા મળશે

·       
તાવ જેવું રહ્યા કરે


વૃશ્ચિક (ન,ય)

·       
તમે આત્મ નિર્ભર રહેશો

·       
તમે કોઈને આજે મદદ કરશો

·       
કામકાજથી બહાર જવાનું થાય

·       
દિવસ દરમિયાન વ્યસ્ત રહેશો


ધન
(ભ,ધ,ફ,ઢ)

·       
આજે દાંપત્ય જીવનમાં સુમેળ વધશે

·       
પિતા સાથે મુલાકાત થઈ શકે છે

·       
પ્રમોશન મળવાની સંભાવના છે

·       
વિદેશ જવાની ઈચ્છા પૂરી થશે


મકર (ખ,જ)

·       
બાળકોના સ્વાસ્થ્ય માટે ટેન્શન દૂર થાય

·       
ખાવા પીવામાં કાળજી રાખવી જરૂરી છે

·       
આજે અચાનક મહેમાનોનું સ્વાગત કરવામાં આવે

·       
ધાર્મિક આયોજન કરવામાં આવે


કુંભ (ગ,શ,સ,ષ)

·       
શારીરિક માનસિક થાક અનુભવાય

·       
કોર્ટ કચેરીના કામકાજમાં સાનુકૂળતા જણાશે

·       
આત્મવિશ્વાસ મજબૂત બનશે

·       
ધારેલું કાર્ય પૂર્ણ થાય


મીન (દ,ચ,ઝ,થ)

·       
માતા પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું

·       
ધંધામાં ધ્યાન આપવુ પડે

·       
થોડો સમય મુશ્કેલ જણાય

·       
બાળકો સાથે સાંજ મસ્તીમાં પસાર થાય


આજનો મહામંત્ર :- ૐ શનિદેવ મામ પીડામ હરય હરય હું ફટ સ્વાહા
|| આ મંત્ર શ્રદ્ધા પૂર્વક જપ કરવાથી શારીરિક પીડામાંથી મુક્તિ મળે 

આજનો મહાઉપાય :-  આજે જાણીશું શનિદ્વાદાશી વ્રતનું શ્રેય
પ્રાપ્ત કરવા ક્યાં ઉપાય કરવા જોઈએ ?

·       
આજે પિપળના ઝાડના મૂળમાં દૂધના અભિષેક કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય

·        પિપળના ઝાડ નીચે બેસી માટીના કોડિયામાં આડીવાટની ચાર દિવેટ તલના તેલમાં
પલાડી ચતુર્મુખ દીવો કરવો સાથે હનીમાન ચાલીસાના પાઠ કરવા જેથી ગ્રહ દોષમાંથી
શાંતિ મળે    

Tags :
Advertisement

.