The Crime Story: 'Pushpa' સ્ટાઈલમાં Sandalwood ની ચોરી, Andhra Pradesh થી ફિલ્મી ઢબે ઘુસાડ્યું Gujarat માં!
The Crime Story: આંધ્રપ્રદેશથી ગુજરાતમાં લાલ ચંદન આવી ગયું અને કોઈને જાણ પણ ના થઈ? અત્યારે પુષ્પા - 2 ફિલ્મ ધૂમ મચાવી રહીં છે, જેમાં લાલ ચંદનની દાણચોરીની કહાણી વર્ણવાઈ છે. હવે ગુજરાતમાં ચંદન ઘુસાડનાર પુષ્પા કોણ હશે? છેક આંધ્રપ્રદેશની...
Advertisement
The Crime Story: આંધ્રપ્રદેશથી ગુજરાતમાં લાલ ચંદન આવી ગયું અને કોઈને જાણ પણ ના થઈ? અત્યારે પુષ્પા - 2 ફિલ્મ ધૂમ મચાવી રહીં છે, જેમાં લાલ ચંદનની દાણચોરીની કહાણી વર્ણવાઈ છે. હવે ગુજરાતમાં ચંદન ઘુસાડનાર પુષ્પા કોણ હશે? છેક આંધ્રપ્રદેશની ગુજરાતમાં કરોડનું ચંદન આવી ગયું જેની કોઈને જાણ પણ ના થઈ?
Advertisement