Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સીમા સુરક્ષા દળ દ્વારા એક વર્ષમાં 79 પાકિસ્તાની બોટ સાથે 22 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી

ભારત પાકિસ્તાનને અડકીને આવેલા સરહદી જિલ્લામાં સીમા સુરક્ષા દળ દ્વારા એક વર્ષમાં 79 પાકિસ્તાની બોટ સાથે 22 પાકિસ્તાની માછીમાર ઝડપી પાડવામાં આવ્યા છે. બીએસએફ દ્વારા 2022 માં 22  પાકિસ્તાની માછીમારોને પકડ્યા હતા.BSF કચ્છના ક્રીક અને હરામી નાળાના અત્યંત દુર્ગમ અને મુશ્કેલ પ્રદેશમાં 79 માછીમારી બોટ પણ જપ્ત કરી છે. બીએસએફે ગુજરાતમાં કાયમી થાણા સ્થાપીને સરક્રીક અને હરામીનાળા વિસ્તારમાં તેà
12:55 PM Jan 03, 2023 IST | Vipul Pandya
ભારત પાકિસ્તાનને અડકીને આવેલા સરહદી જિલ્લામાં સીમા સુરક્ષા દળ દ્વારા એક વર્ષમાં 79 પાકિસ્તાની બોટ સાથે 22 પાકિસ્તાની માછીમાર ઝડપી પાડવામાં આવ્યા છે. બીએસએફ દ્વારા 2022 માં 22  પાકિસ્તાની માછીમારોને પકડ્યા હતા.
BSF કચ્છના ક્રીક અને હરામી નાળાના અત્યંત દુર્ગમ અને મુશ્કેલ પ્રદેશમાં 79 માછીમારી બોટ પણ જપ્ત કરી છે. બીએસએફે ગુજરાતમાં કાયમી થાણા સ્થાપીને સરક્રીક અને હરામીનાળા વિસ્તારમાં તેની પકડ વધુ મજબૂત કરી રહ્યું છે. બીએસએફે 7,419 કિલોમીટર લાંબી ભારત-પાકિસ્તાન સરહદની રક્ષા કરે છે. 250  કરોડની કિંમતના હેરોઈનના પચાસ પેકેટ અને રૂપિયા અઢી કરોડની કિંમતના 61 પેકેટ પણ ગુજરાતના દરિયાકાંઠાના અને ખાડી વિસ્તારોમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા.
આપણ  વાંચો- ટુંક સમયમાંજ કોવિશિલ્ડના પૂરતા ડોઝ ઉપલબ્ધ બનશે, AMCના હેલ્થ વિભાગે આપી ખાતરી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BorderSecurityForceBSFGujaratFirstKuchPakistaniboatPakistanifisherman
Next Article