Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોહાલીમાં બ્લાસ્ટ પાકિસ્તાનની ISIની મદદથી કરવામાં આવ્યો હતો, પંજાબ DGPએ કર્યો ખુલાસો

પંજાબના મોહાલીમાં પોલીસ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર રોકેટ-સંચાલિત ગ્રેનેડ હુમલાનો મુખ્ય કાવતરાખોર પાકિસ્તાની આતંકવાદી સાથે ગાઢ સંબંધ ધરાવે છે. DGP વીકે ભાવરાએ શુક્રવારે આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે મુખ્ય આરોપી ગેંગસ્ટર છે જે 2017માં કેનેડા શિફ્ટ થયો હતો. પાકિસ્તાનની ISIની મદદથી મોહાલીમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. પંજાબના ડીજીપી વીકે ભાવરાએ પત્રકારોને સંબોધતા કહ્યુà
મોહાલીમાં બ્લાસ્ટ પાકિસ્તાનની isiની મદદથી કરવામાં આવ્યો હતો  પંજાબ dgpએ કર્યો ખુલાસો

પંજાબના મોહાલીમાં
પોલીસ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર રોકેટ-સંચાલિત ગ્રેનેડ હુમલાનો મુખ્ય કાવતરાખોર
પાકિસ્તાની આતંકવાદી સાથે ગાઢ સંબંધ ધરાવે છે.
DGP વીકે ભાવરાએ શુક્રવારે આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે
મુખ્ય આરોપી ગેંગસ્ટર છે જે
2017માં કેનેડા શિફ્ટ થયો હતો. પાકિસ્તાનની ISIની મદદથી મોહાલીમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. પંજાબના ડીજીપી વીકે ભાવરાએ પત્રકારોને સંબોધતા કહ્યું, મોહાલી હુમલાનો મુખ્ય કાવતરાખોર લખબીર સિંહ લાંડા છે. તે તરનતારનનો
રહેવાસી છે. તે ગેંગસ્ટર છે અને
2017માં કેનેડામાં સ્થળાંતર કરી ગયો હતો. તે હરિન્દર સિંહનો નજીકનો
સહયોગી છે.

Advertisement
Tags :
Advertisement

.