પદ્મિની બાને માર મારવાના વાયરલ સમાચાર મામલે સૌથી મોટો ખુલાસો
એક તરફ દેશમાં લોકસભા ચૂંટણી 2024 નો રંગ દેશના ખૂણે-ખૂણે ઉઘડી રહ્યો છે. તો બીજી તરફ ગુજરાતના રાજકારણમાં સામાજિક પાસાઓને લઈ એક પછી એક નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તો તાજેતરમાં ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબાને લઈ મોટા સમાચાર...
એક તરફ દેશમાં લોકસભા ચૂંટણી 2024 નો રંગ દેશના ખૂણે-ખૂણે ઉઘડી રહ્યો છે. તો બીજી તરફ ગુજરાતના રાજકારણમાં સામાજિક પાસાઓને લઈ એક પછી એક નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તો તાજેતરમાં ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબાને લઈ મોટા સમાચાર સામે આવ્યા હતા. તેમાં સામે આવ્યું હતું કે, પદ્મિનીબાને તેમના પતિ દ્વારા મારમારીને ઘરમાંથી નીકાળી દીધા છે. પરંતુ ખુદ પદ્મિનીબાએ વાતને લઈ ખુલાસો કર્યો છે. તો શુ છે સંપર્ણ મામલો જુઓ Gujarat First પર ?
Advertisement
Advertisement