Adani મુદ્દે સરકારી અધિકારીનો સૌથી મોટો પર્દાફાશ
ગીરસોમનાથમાં (Girsomanath) જિલ્લામાં આવેલી અદાણી ગ્રૂપની (Adani Groups) અંબુજા સિમેન્ટ (Ambuja Cements) કંપની સામે હવા પ્રદુષણ, વાયુ પ્રદુષણ, પાણી પ્રદુષણ, ધ્વનિ પ્રદુષણ અને લોકોને ગંભીર બીમારીઓ થતી હોવાનાં ગંભીર આક્ષેપ થયાં છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા આ અંગે સરકારી કર્મચારી અને...
10:01 PM Sep 30, 2024 IST
|
Vipul Sen
ગીરસોમનાથમાં (Girsomanath) જિલ્લામાં આવેલી અદાણી ગ્રૂપની (Adani Groups) અંબુજા સિમેન્ટ (Ambuja Cements) કંપની સામે હવા પ્રદુષણ, વાયુ પ્રદુષણ, પાણી પ્રદુષણ, ધ્વનિ પ્રદુષણ અને લોકોને ગંભીર બીમારીઓ થતી હોવાનાં ગંભીર આક્ષેપ થયાં છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા આ અંગે સરકારી કર્મચારી અને GPCB નાં રીજનલ મેનેજર સાથે વાતચીત કરવામાં આવી હતી, જેમાં મોટો પર્દાફાશ થયો છે.
Next Article