ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Somnath ના ઇતિહાસનું સૌથી મોટું દબાણ હટાવાયું

ગીર સોમનાથ જિલ્લામાં ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ચાર તબક્કામાં કરાયેલી ડિમોલિશન કાર્યવાહી દરમિયાન 2 કિલોમીટર વિસ્તારમાં આવેલી સરકારની 102 એકર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જેની વર્તમાન બજાર કિંમત 500 કરોડ કરતાં વધુ થવાનો અંદાજ જિલ્લા...
10:32 AM Oct 05, 2024 IST | Vipul Sen

ગીર સોમનાથ જિલ્લામાં ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ચાર તબક્કામાં કરાયેલી ડિમોલિશન કાર્યવાહી દરમિયાન 2 કિલોમીટર વિસ્તારમાં આવેલી સરકારની 102 એકર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જેની વર્તમાન બજાર કિંમત 500 કરોડ કરતાં વધુ થવાનો અંદાજ જિલ્લા વહીવટી તંત્રએ લગાવ્યો છે.

Tags :
D. D. JadejaDemolitionDistrict administrationgir somnath policeGir-SomnathGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsSomnath Temple
Next Article