Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar માં 'શિક્ષક દિવસ' ભાવિ શિક્ષકોનો વિરોધ

આજે 'શિક્ષક દિવસ' છે. ત્યારે ગાંધીનગરમાં ભાવિ શિક્ષકોનો વિરોધ જોવા મળ્યો છે. શિક્ષકોની ભરતીને લઈને ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ધરણા પ્રદર્શન કર્યું છે. જાહેરાત બાદ પણ ભરતી નહીં કરાતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ...
02:43 PM Sep 05, 2024 IST | Vipul Sen

આજે 'શિક્ષક દિવસ' છે. ત્યારે ગાંધીનગરમાં ભાવિ શિક્ષકોનો વિરોધ જોવા મળ્યો છે. શિક્ષકોની ભરતીને લઈને ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ધરણા પ્રદર્શન કર્યું છે. જાહેરાત બાદ પણ ભરતી નહીં કરાતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Tags :
GandhinagarGujarat FirstGUJARAT FIRST NEWSGujarat GgovernmentGujarati NewsLatest Gujarati NewsNational Teacher's DayShikshak DiwasTAT HSTeacher's DayTeachers Recruitment
Next Article