Tapobhumi Gujarat: 12 વર્ષનાં તપનું તર્પણ એટલે તપોભૂમિ ગ્રંથ, 600 પેજમાં 300 થી વધુ મંદિરોનું વર્ણન
દેશમાં જેમનાં દર્શન પણ પ્રાપ્ત કરવા એક સદ્ભાગ્ય ગણાય તેવા અનેક સંતો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
09:05 AM Jan 04, 2025 IST
|
Vipul Sen
ગઈકાલે તપોભૂમિ બુક લોન્ચ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશનાં અનેક મહાન સંતો હાજર રહ્યા હતા. દેશમાં જેમનાં દર્શન પણ પ્રાપ્ત કરવા એક સદ્ભાગ્ય ગણાય તેવા અનેક સંતો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ પુસ્તકનાં લેખક ડૉ. વિવેક કુમાર ભટ્ટે 12 વર્ષ સુધી ગુજરાતનાં ગામડે ગામડે ફરી 10 હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડીને ત્યાંનાં પાળીયાથી માંડીને મંદિર સુધી તમામનો ઇતિહાસ તપાસ્યો... જુઓ અહેવાલ