Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR Patil ની મોટી જાહેરાત
કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, હવે બોર બનાવવા માટે 90 ટકા સબસિડી અપાશે. આ અંગે CM ભૂપેન્દ્ર પટેલે અગાઉ જાહેરાત કરી હતી. હવે, 10 ટકા ખેડૂતો અને 90 ટકા રકમ સરકાર આપશે. સુરતમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમમાં સીઆર પાટીલે આ જાહેરાત કરી હતી.