Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat માં પાલિકાએ બ્રિજમાં પડેલા ખાડા અંગે આંખ આડા કાન કર્યા...

રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષથી સામાન્ય વરસાદમાં જ રસ્તા પર ખાડાઓ પડી જાય છે અને દિવસે ને દિવસે આ સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. આ વર્ષે પણ છેલ્લા 15 દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે રસ્તા પર ખાડા છે કે...
04:01 PM Jul 31, 2024 IST | Dhruv Parmar

રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષથી સામાન્ય વરસાદમાં જ રસ્તા પર ખાડાઓ પડી જાય છે અને દિવસે ને દિવસે આ સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. આ વર્ષે પણ છેલ્લા 15 દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તા એનો ખ્યાલ જ આવતો નથી. ત્યારે સુરતમાં પણ કંઇક આવું જ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો : Gujarat નું રાજકારણ ગરમાયુ!, MLA , સાંસદો અચાનક Delhi પહોંચ્યા

Tags :
Bridgeheavy rainRainSMCSurat
Next Article