Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

surat: Civil Hospitalના સુપ્રિટેન્ડેન્ટની દાદાગીરી તો જુઓ!

Surat નવી Civil Hospitalમાં બેવડી હડતાળ જોવા મળી રહીં છે. રેસિડેન્ટ તબીબોની સાથે કોન્ટ્રાક્ટ કર્મીઓ પણ હડતાળ પર ઉતર્યા છે. હડતાળ અંગે સુપ્રિટેન્ડેન્ટ ધારિત્રી પરમારનો ઉડાઉ જવાબ સામે આવ્યો છે. કામગીરીના બદલે મીડિયાકર્મીઓને આપી ધમકી ...
01:57 PM Aug 16, 2024 IST | VIMAL PRAJAPATI

Surat નવી Civil Hospitalમાં બેવડી હડતાળ જોવા મળી રહીં છે. રેસિડેન્ટ તબીબોની સાથે કોન્ટ્રાક્ટ કર્મીઓ પણ હડતાળ પર ઉતર્યા છે. હડતાળ અંગે સુપ્રિટેન્ડેન્ટ ધારિત્રી પરમારનો ઉડાઉ જવાબ સામે આવ્યો છે. કામગીરીના બદલે મીડિયાકર્મીઓને આપી ધમકી

Tags :
GujaratGujarati NewsSuratSurat civil
Next Article