Surat: નવરાત્રિમાં માતાજીની ગરબીનું અનેરું મહત્ત્વ
નવરાત્રિના પર્વને માત્ર ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રિમાં માતાજીની ગરબીનું અનેરું મહત્ત્વ હોય છે. નવરાત્રિમાં માતાજીની ગરબીની સ્થાપના કરવામાં આવે છે. આથી, આ પર્વને લઇ અલગ-અલગ ગરબીનું વેચાણ થઇ રહ્યું છે. નવદુર્ગાનાં રૂપોવાળી ગરબી આકર્ષણનું કેન્દ્ર બની છે....
Advertisement
નવરાત્રિના પર્વને માત્ર ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રિમાં માતાજીની ગરબીનું અનેરું મહત્ત્વ હોય છે. નવરાત્રિમાં માતાજીની ગરબીની સ્થાપના કરવામાં આવે છે. આથી, આ પર્વને લઇ અલગ-અલગ ગરબીનું વેચાણ થઇ રહ્યું છે. નવદુર્ગાનાં રૂપોવાળી ગરબી આકર્ષણનું કેન્દ્ર બની છે.
Advertisement