Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat કોંગ્રેસે ખાડાપૂરો અભિયાન ચલાવી તંત્રને જગાડ્યું

રાજ્યનાં અનેક જિલ્લાઓમાં 'ખાડારાજ' જોવા મળી રહ્યુ છે. ત્યારે સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા કામરેજ ખાતે ખાડાપૂરો અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં કાર્યકરોએ જાતે જ ખાડા પૂરી તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ કર્યો હતો. મહત્ત્વનું છે કે કામરેજ વિસ્તારમાં ઠેર ઠેર...

રાજ્યનાં અનેક જિલ્લાઓમાં 'ખાડારાજ' જોવા મળી રહ્યુ છે. ત્યારે સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા કામરેજ ખાતે ખાડાપૂરો અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં કાર્યકરોએ જાતે જ ખાડા પૂરી તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ કર્યો હતો. મહત્ત્વનું છે કે કામરેજ વિસ્તારમાં ઠેર ઠેર મસમોટા ખાડા પડ્યા છે.

Advertisement

Tags :
Advertisement

.