Surat: લ્યો બોલો! આયોજક અને ગાયક કલાકારો વચ્ચે માથાકૂટ ગરબા થયા બંધ
Surat: નવરાત્રિની રાજ્યમાં ધૂમ ઉજવણીઓ થઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અનેક જગ્યાએ પાર્ટી પ્લોટમાં પણ ગરબાનું આયોજન થઈ રહ્યું છે. મહત્વની વાત એ છે કે, હવે શેરી ગરબા કરતા પાર્ટી પ્લોટનું મહત્વ ખુબ જ વધારે વધી...
Advertisement
Surat: નવરાત્રિની રાજ્યમાં ધૂમ ઉજવણીઓ થઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અનેક જગ્યાએ પાર્ટી પ્લોટમાં પણ ગરબાનું આયોજન થઈ રહ્યું છે. મહત્વની વાત એ છે કે, હવે શેરી ગરબા કરતા પાર્ટી પ્લોટનું મહત્વ ખુબ જ વધારે વધી ગયું છે. પરંતુ સુરતમાં એક એવી જાણવા મળી છે કે, આયોજકો અને કલાકારો વચ્ચે માથાકૂટના કારણે ગરબા બંધ થયા હોવાનું સામે આવ્યું છે.
Advertisement