Surat: AAP અને Congress ના 500 કાર્યકરો BJP માં જોડાયા
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સુરત જિલ્લાની મુલાકાત લીધી હતી. સી.આર.પાટીલ માંગરોળના વાંકલ ખાતે કોસંબા APMCની ચટણીમાં ચૂંટાયેલા ઉમેદવારોના અભિવાદન સમારોહમાં હાજર રહ્યા હતા.યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.ત્યારે તમામ કાર્યકરોને સીઆર પાટીલે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા...
09:28 PM Oct 29, 2023 IST
|
Hiren Dave
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સુરત જિલ્લાની મુલાકાત લીધી હતી. સી.આર.પાટીલ માંગરોળના વાંકલ ખાતે કોસંબા APMCની ચટણીમાં ચૂંટાયેલા ઉમેદવારોના અભિવાદન સમારોહમાં હાજર રહ્યા હતા.યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.ત્યારે તમામ કાર્યકરોને સીઆર પાટીલે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.
Next Article