Sunita Williams Return : 9 મહિનાની અવકાશયાત્રા બાદ Sunita Williamsની વાપસી, ઠેર ઠેર ઉત્સાહનો માહોલ
9 મહિનાની અવકાશયાત્રા બાદ Sunita Williamsની પૃથ્વી પર વાપસી વિશ્વની સાથે સાથે ગુજરાતમાં પણ ઠેર ઠેર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો લોકોએ મીઠાઇ વહેંચી તથા ફટાકડા ફોડી ઉજવણી કરી છે Sunita Williams Return : 9 મહિનાની અવકાશયાત્રા બાદ Sunita Williamsની...
Advertisement
- 9 મહિનાની અવકાશયાત્રા બાદ Sunita Williamsની પૃથ્વી પર વાપસી
- વિશ્વની સાથે સાથે ગુજરાતમાં પણ ઠેર ઠેર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો
- લોકોએ મીઠાઇ વહેંચી તથા ફટાકડા ફોડી ઉજવણી કરી છે
Sunita Williams Return : 9 મહિનાની અવકાશયાત્રા બાદ Sunita Williamsની પૃથ્વી પર વાપસી થઇ છે. જેમાં વિશ્વની સાથે સાથે ગુજરાતમાં પણ ઠેર ઠેર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. તેમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી છે. અમેરિકન અવકાશ એજન્સી નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. તેણે ફ્લોરિડાના કિનારે સફળ ઉતરાણ કર્યું છે. આ પછી, તેમને કેપ્સ્યુલમાંથી બહાર કાઢીને એક ખાસ જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. તેમને તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યા છે.
Advertisement