ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Sunita Williams Return : સુનિતા વિલિયમ્સ સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફર્યા

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા કેપ્સ્યુલમાંથી બહાર કાઢીને એક ખાસ જગ્યાએ ખસેડવામાં આવ્યા ભારતીય સમય મુજબ સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયામાં લેન્ડ થયું અમેરિકન અવકાશ એજન્સી નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ...
11:57 AM Mar 19, 2025 IST | SANJAY

અમેરિકન અવકાશ એજન્સી નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. તેણે ફ્લોરિડાના કિનારે સફળ ઉતરાણ કર્યું છે. આ પછી, તેમને કેપ્સ્યુલમાંથી બહાર કાઢીને એક ખાસ જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. તેમને તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યા છે. ભારતીય મૂળનાં અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના અને 14 દિવસ પછી પૃથ્વી પર પાછાં ફર્યાં છે. તેમની સાથે ક્રૂ-9 ના બે વધુ અવકાશયાત્રીઓ અમેરિકાના નિક હેગ અને રશિયાના એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ છે. તેમનું ડ્રેગન અવકાશયાન 19 માર્ચે ભારતીય સમય મુજબ સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયામાં લેન્ડ થયું છે.

Tags :
EarthGujaratFirstNasaSunita WilliamsUSAWelcome Back Sunita