Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad નાં Bapunagar ની રંજન સ્કૂલમાં વિદ્યાર્થીઓ રઝળ્યા

અમદાવાદની વધુ એક ગ્રાન્ટેડ સ્કૂલ બંધ થતા વિદ્યાર્થીઓ પરેશાન થયા છે. બાપુનગરની રંજન સ્કૂલમાં વિદ્યાર્થીઓ રઝળી પડ્યા છે. શાળા બંધ થતા સંચાલક મંડળે મોટો દાવો કર્યો છે. DEO એ વિશ્વાસમાં લીધા વિના શાળા બંધ કરવાના આદેશ આપ્યા હોવાનું સંચાલક મંડળે...

અમદાવાદની વધુ એક ગ્રાન્ટેડ સ્કૂલ બંધ થતા વિદ્યાર્થીઓ પરેશાન થયા છે. બાપુનગરની રંજન સ્કૂલમાં વિદ્યાર્થીઓ રઝળી પડ્યા છે. શાળા બંધ થતા સંચાલક મંડળે મોટો દાવો કર્યો છે. DEO એ વિશ્વાસમાં લીધા વિના શાળા બંધ કરવાના આદેશ આપ્યા હોવાનું સંચાલક મંડળે આરોપ લગાવ્યો હતો.

Advertisement

Tags :
Advertisement

.