ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Deesa માં પ્રદેશ પ્રમુખ C.R.Paatil ના Congress પર આકરા પ્રહાર

આ સંમેલનમાં  કોંગ્રેસ પર સી.આર. પાટીલે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે  નવા પ્રદેશ પ્રમુખના પદગ્રહણને નશાન સાધ્યું હતું. પોતાના સંબોધનમાં પાટીલે કહ્યું કે  આજે કોંગ્રેસમાં નવા પ્રમુખ આવ્યા છે અને  પ્રમુખ બદલાવા અંગે કોંગ્રેસમાં જ ચર્ચા છે. તેમણે કહ્યું કે ...
02:35 PM Jun 19, 2023 IST | Hiren Dave

આ સંમેલનમાં  કોંગ્રેસ પર સી.આર. પાટીલે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે  નવા પ્રદેશ પ્રમુખના પદગ્રહણને નશાન સાધ્યું હતું. પોતાના સંબોધનમાં પાટીલે કહ્યું કે  આજે કોંગ્રેસમાં નવા પ્રમુખ આવ્યા છે અને  પ્રમુખ બદલાવા અંગે કોંગ્રેસમાં જ ચર્ચા છે. તેમણે કહ્યું કે  ટિકિટ વેચી કે વ્હેંચી તેમાં કોંગ્રેસ પ્રમુખ બદલાયા છે

Tags :
BJPC.R.PatilGovabhai RabariGujarat Politics