Gandhinagar : રાજ્યનાં વહીવટી તંત્ર IAS અધિકારીની બદલી વિગતો, જાણો કોને મળી કંઈ જવાબદારી ?
રાજ્યનાં વહીવટી તંત્રમાં અધિકારીઓની બદલીનાં આદેશ ગઈકાલે કરાયા હતા. સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગનાં અધિક મુખ્ય સચિવ સુનયના તોમરને ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગમાં બદલી કરાઈ હતી. અહીં, જાણો કયાં અધિકારીની કયાં બદલી કરવામાં આવી છે. ...
રાજ્યનાં વહીવટી તંત્રમાં અધિકારીઓની બદલીનાં આદેશ ગઈકાલે કરાયા હતા. સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગનાં અધિક મુખ્ય સચિવ સુનયના તોમરને ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગમાં બદલી કરાઈ હતી. અહીં, જાણો કયાં અધિકારીની કયાં બદલી કરવામાં આવી છે.
Advertisement