કેન્દ્રીય મંત્રી Sarbananda Sonowal સાથે ખાસ વાતચીત
આસામમાં કેન્દ્રીય મંત્રી Sarbananda Sonowal સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, આસામમાં છેલ્લા 10 વર્ષમાં અનેક વિકાસના કામ થયા છે. આસામમાં એક પણ એવો વિસ્તાર નથી જ્યાં વિકાસ ના થયો હોય. તેમણે કહ્યું કે, તેઓ...
Advertisement
આસામમાં કેન્દ્રીય મંત્રી Sarbananda Sonowal સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, આસામમાં છેલ્લા 10 વર્ષમાં અનેક વિકાસના કામ થયા છે. આસામમાં એક પણ એવો વિસ્તાર નથી જ્યાં વિકાસ ના થયો હોય. તેમણે કહ્યું કે, તેઓ વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. જુઓ તેમની સાથેની વાતચીતનો અહેવાલ...
Advertisement