સર આપકા ટોન...', Jaya Bachchan પર ભડક્યા Jagdeep Dhankhar
શુક્રવારે રાજ્યસભા ( Rajya Sabha ) ની કાર્યવાહી દરમિયાન સાંસદ જયા બચ્ચન (Jaya Bachchan) અને અધ્યક્ષ જગદીપ ધનખડ વચ્ચે ફરી એકવાર ઉગ્ર બોલાચાલી થઈ હતી. સદનમાં જ્યારે સભ્ય જયા બચ્ચને આરોપ લગાવ્યો કે અધ્યક્ષ જગદીપ ધનખડનો ટોન યોગ્ય નથી ત્યારે...
04:06 PM Aug 09, 2024 IST
|
Vipul Sen
શુક્રવારે રાજ્યસભા ( Rajya Sabha ) ની કાર્યવાહી દરમિયાન સાંસદ જયા બચ્ચન (Jaya Bachchan) અને અધ્યક્ષ જગદીપ ધનખડ વચ્ચે ફરી એકવાર ઉગ્ર બોલાચાલી થઈ હતી. સદનમાં જ્યારે સભ્ય જયા બચ્ચને આરોપ લગાવ્યો કે અધ્યક્ષ જગદીપ ધનખડનો ટોન યોગ્ય નથી ત્યારે ગૃહમાં ભારે હોબાળો થયો હતો.