Shravan Month : જાણો શિવ પૂજાની સાચી રીત, શિવ આરાધનાથી મેળવો કૃપા
શ્રાવણ માસમાં ભક્તો ભગવાન શિવની વિશેષ પ્રાર્થના કરતા હોય છે. શ્રાવણ મહિનો ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો કહેવાય છે. ભોલે ભંડારીના સાવન મહિના પ્રત્યેના પ્રેમ પાછળ એક કથા છે, વાસ્તવમાં શ્રાવણ મહિનામાં મા પાર્વતીએ ભગવાન શિવને પોતાના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી, જેના કારણે ભગવાન શિવ પ્રસન્ન થયા અને મા પાર્વતીને પત્ની તરીકે સ્વીકાર કર્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ