ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ધુમ્મસને પગલે Pavagadh માં હિલ સ્ટેશન જેવો માહોલ

યાત્રાધામ પાવાગઢ ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલો એક ડુંગર છે. તાજેતરમાં રાજ્યમાં વરસાદી માહોલ છે. ત્યારે પાવાગઢમાં હિલ સ્ટેશનનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા પહોંચ્યા છે. આ ડુંગર ઉપર વાદળો વચ્ચે...
05:50 PM Jul 08, 2023 IST | Hardik Shah

યાત્રાધામ પાવાગઢ ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલો એક ડુંગર છે. તાજેતરમાં રાજ્યમાં વરસાદી માહોલ છે. ત્યારે પાવાગઢમાં હિલ સ્ટેશનનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા પહોંચ્યા છે. આ ડુંગર ઉપર વાદળો વચ્ચે ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યું છે.

જણાવી દઇએ કે, પાવાગઢ (Pavagadh) ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલુ ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે. તેમજ આ ડુંગરની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થસ્થળ ગણાય છે. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે.

આ પણ વાંચો - નીતિન પટેલને સોંપાઈ ચૂંટણીની જવાબદારી, રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના સહ પ્રભારી બનાવાયા

આ પણ વાંચો - ISRO ના Chandrayaan-3 પર વિશ્વભરની નજર, મિશનમાં સુરતની કંપનીનું છે યોગદાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
FogGujarat NewsHill StationPavagadhScenery like a hill station
Next Article