Botad-Rajkot નાં આરોગ્ય વિભાગમાં નોકરી મળશે! 'બસ, નોકરી માટે તમારે થોડો ખર્ચો કરવો પડશે..'
'તમને નોકરી અપાવવાની જવાબદારી અમારી છે', આરોગ્ય વિભાગમાં નોકરીના નામે છેતરપિંડી!
Advertisement
'શું તમારે આરોગ્ય વિભાગમાં નોકરી જોઈએ છે', 'જો હાં તો ચિંતા ના કરો, અમે તમને નોકરી અપાવીશું'.. 'બોટાદ-રાજકોટના આરોગ્ય વિભાગમાં નોકરી મળશે..', 'બસ, નોકરી માટે તમારે થોડો ખર્ચો કરવો પડશે', 'તમારે ખાલી રૂપિયા જ આપવાના છે' , 'બાકી બધી ચિંતા અમારી પર છોડી દો', 'તમને નોકરી અપાવવાની જવાબદારી અમારી છે', આરોગ્ય વિભાગમાં નોકરીના નામે છેતરપિંડી! જુઓ અહેવાલ...
Advertisement