Satadhar Gadi Controversy : 1જાન્યુઆરીએ શક્તિ પ્રદર્શન! ભરત ટાંકે કર્યો મોટો ખુલાસો ?
Satadhar Gadi Controversy મામલે ભરતભાઈ ટાંકે Gujarat First સાથે ખાસ વાતચીત કરી હતી.
Advertisement
Satadhar Gadi Controversy મામલે ભરતભાઈ ટાંકે Gujarat First સાથે ખાસ વાતચીત કરી હતી. ભરતભાઈ ટાંક અમરેલી કડિયા પ્રજાપતિ સમાજનાં અગ્રણી પ્રમુખ છે. વિજયબાપુ પર તેમના જ પરિવારજનો દ્વારા આક્ષેપો અને 1 જાન્યુઆરી થનારા શક્તિપ્રદર્શન મામલે ભરતભાઈએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જુઓ આ સમગ્ર અહેવાલ....
Advertisement