Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિઝા અપ્લાય કરતી વખતે આટલી વાતોનું ધ્યાન રાખવાથી Rejection નહીં આવે

વિઝા અપ્લાય કરતા શું ધ્યાન રાખશો?- ફોર્મ પર્ફેક્ટ ભરેલું હોવું જોઈએ.- ફોર્મમાં કોઈ ભૂલ ન હોવી જોઈએ.- ફોર્મમાં કંઈ પણ ખોટું ન ભરવું.- કોઈ ક્રિમિનલ રેકોર્ડ હોય તો 'YES' જ લખવું. - ફ્રોડ કર્યો હોય તો તેની પણ સાચી વિગતો જ ભરવી.- તેમની પાસે તમારો દરેક રેકોર્ડ પહેલાથી જ હોય છે.- ઈન્ટર્વ્યુમાં ક્યારેય પણ ખોટું ન બોલવું.- ખોટું બોલતા પકડાશો તો, ક્યારેય અમેરિકા નહીં જઈ શકો.- ખોટું બોલતા પકડાશો તો કેટલàª
વિઝા અપ્લાય કરતી વખતે આટલી વાતોનું ધ્યાન રાખવાથી rejection નહીં આવે
વિઝા અપ્લાય કરતા શું ધ્યાન રાખશો?
- ફોર્મ પર્ફેક્ટ ભરેલું હોવું જોઈએ.
- ફોર્મમાં કોઈ ભૂલ ન હોવી જોઈએ.
- ફોર્મમાં કંઈ પણ ખોટું ન ભરવું.
- કોઈ ક્રિમિનલ રેકોર્ડ હોય તો 'YES' જ લખવું. 
- ફ્રોડ કર્યો હોય તો તેની પણ સાચી વિગતો જ ભરવી.
- તેમની પાસે તમારો દરેક રેકોર્ડ પહેલાથી જ હોય છે.
- ઈન્ટર્વ્યુમાં ક્યારેય પણ ખોટું ન બોલવું.
- ખોટું બોલતા પકડાશો તો, ક્યારેય અમેરિકા નહીં જઈ શકો.
- ખોટું બોલતા પકડાશો તો કેટલાક વર્ષોનું 'Ban' લાગી શકે છે.
ઈન્ટર્વ્યુમાં શું ધ્યાન રાખશો?
- વધારે પડતા કારણ વગરના ડૉક્યુમેન્ટ્સ ન લઈ જશો.
- એક પાતળું અને ટ્રાન્સપરન્ટ ફોલ્ડર જ રાખો.
- ડૉક્યુમેન્ટની થપ્પી જોઈને તમારા વિઝા રિજેક્ટ પણ થઈ શકે છે.
- જરૂર હોય એટલા જ ડૉક્યુમેન્ટ સાથે રાખો.
- ભરેલું ફોર્મ, અપોઈન્મેન્ટ લેટર અને એકાદ પ્રોપટી પુરાવા જ રાખવા.
- ઈન્ટર્વ્યુમાં આંખોમાં આંખ નાખીને કોન્ફિડન્સથી જ વાત કરો.
- ઈન્ટર્વ્યુ લેનારને જોઈને ભૂલથી પણ ગભરાશો નહીં.
- તમને જે સવાલ પૂછે તેનો જ જવાબ આપો.
- ગુજરાતી ટ્રાન્સલેટર પણ રાખી શકો છો.
- ટ્રાન્સલેટરથી ભૂલ થાય તોય સૉરી... કહી ફરીથી સાચી વાત સમજાવો.
- વચ્ચે થોડું થોડું અંગ્રેજી અવશ્ય બોલવું. 
- હંમેશા હસતા મોઢે અને નોર્મલ રહીને ઈન્ટર્વ્યુ આપો.
- સહેજ પણ ગભરાશો નહીં.
- આખી દુનિયામાં દર વર્ષે 1 કરોડથી પણ વધુ લોકો અમેરિકા ફરવા જાય છે. 
- તમારો ઈરાદો ફ્કત ટ્યૂરિસ્ટ તરીકે ફરીને પાછા આવવાના છે.
- ક્યાં-ક્યાં ફરવાના છો? તેનો સાચો જવાબ આપવો.
- સાચું બોલશો તો ફક્ત 2-3 સવાલોમાં જ વિઝા મળી શકે છે.
- તમારો પાસપૉર્ટ અને તમારા હાવભાવ પણ ધ્યાનમાં લેવાય છે.
Advertisement
Tags :
Advertisement

.